Students Save 30%! Learn & create with unlimited courses & creative assets Students Save 30%! Save Now
Advertisement
  1. 3D & Motion Graphics
  2. Adobe After Effects
Cgi

Adobe After Effects-એડોબી આફ્ટર ઈફેક્ટસ માં એક Laser Light Animation-લેસર લાઈટ એનિમેશન કેવી રીતે બનાવવું

by
Difficulty:BeginnerLength:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

વધારાના સ્ત્રોતો 

આ ટ્યૂટોરિઅલમાં હું તમને બતાવીશ કે Optical Flares-ઓપ્ટિકલ ફલેર્સ પ્લગઈન નો ઉપયોગ કરીને કેવી રીતે એક scanning laser light-સ્કેનિંગ લેસર લાઈટ એનિમેશન તૈયાર કરી શકીએ છીએ. હું કેટલીક અન્ય યુક્તિઓ પણ સાંકળી લઈશ જેમકે wiggle effect-વિગલ ઈફેક્ટ-ઝોલા ખાતું હોય એવી અસર અને લેસર લાઈટ ના પ્રકાશ માં ધુમાડા ને compositing-કોમ્પોઝિટિંગ-સંયોજિત કરવું.

જો તમે તમારી After Effects-આફ્ટર ઈફેક્ટસ ની પરિયોજના-પ્રોજેક્ટ માટે કોઈ મદદ ની જરૂરત હોય, તો Envato Studio-એન્વાટો સ્ટુડિયો પર Video After Effects-વિડિઓ આફ્ટર ઈફેક્ટસ સેવાઓ નો વિશાળ સંગ્રહ છે જેની તમે તપાસ કરી શકો છો. તમે Envato Market-એન્વાટો માર્કેટ પર After Effects Project Files-આફ્ટર ઈફેક્ટસ પ્રોજેક્ટ ફાઇલ્સ પાર પણ નજર નાખી શકો છો.

Screencast-સ્ક્રીનકાસ્ટ


Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.